અયૂબ ૩૬:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તે પાણીનાં ટીપાંને ઉપર ખેંચી લે છે,+એ ઠરીને ધુમ્મસ અને વરસાદ બને છે. અયૂબ ૩૮:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ કોણ એટલું બુદ્ધિશાળી છે કે તે વાદળોને ગણી શકે? આકાશની ગાગરોને કોણ છલકાવી શકે?+ યર્મિયા ૧૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+