નીતિવચનો ૧૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે+ અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.+ નીતિવચનો ૧૮:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે,+પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.*+
૨૪ એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે,+પણ એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.*+