અયૂબ ૧:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે.” ૯ શેતાને યહોવાને જવાબ આપ્યો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરનો ડર રાખે છે?+
૮ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે.” ૯ શેતાને યહોવાને જવાબ આપ્યો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરનો ડર રાખે છે?+