વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૭:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ “જો તમે એ કાયદા-કાનૂન હંમેશાં સાંભળશો, એના પર ધ્યાન આપશો અને એને પાળશો, તો યહોવા તમારા ઈશ્વર પોતાનો કરાર પાળશે અને તમને અતૂટ પ્રેમ બતાવશે, જેના વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.

  • ગીતશાસ્ત્ર ૩૭:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે,+

      તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.+

  • ગીતશાસ્ત્ર ૩૭:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ નિર્દોષ લોકો પર જે વીતે છે એ યહોવા જાણે છે,

      તેઓનો વારસો કાયમ ટકશે.+

  • ગીતશાસ્ત્ર ૮૪:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+

      તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે.

      જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+

      તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો