નીતિવચનો ૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે.+ નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.