નીતિવચનો ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ+અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.+ યર્મિયા ૧૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ દિલ સૌથી કપટી* છે, એ બહુ ઉતાવળું છે,*+એને કોણ સમજી શકે?