ગીતશાસ્ત્ર ૩૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા,અથવા ખોટાં કામો કરનારાની અદેખાઈ ન કર.+ નીતિવચનો ૨૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તારું દિલ પાપી લોકોની ઈર્ષા ન કરે,+પણ તું આખો દિવસ યહોવાનો ડર રાખીને ચાલ.+