ગીતશાસ્ત્ર ૬૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+ લૂક ૧૮:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ માલિક ઈસુએ જણાવ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! ૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+
૬ માલિક ઈસુએ જણાવ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! ૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+