-
સભાશિક્ષક ૧૦:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ એ દેશ કેટલો ખુશહાલ હશે, જેનો રાજા શાહી કુટુંબમાંથી હોય અને જેના અધિકારીઓ યોગ્ય સમયે ખાતાં-પીતાં હોય! તેઓ તાકાત મેળવવા ખાતાં-પીતાં હોય, નશા માટે નહિ!+
-