ન્યાયાધીશો ૧૧:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ યિફતાની નજર પોતાની દીકરી પર પડી ત્યારે, તે દુઃખી દુઃખી થઈ ગયો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કહ્યું: “અરેરે, મારી દીકરી! તેં તો મારું હૈયું વીંધી નાખ્યું. હું મારા કાળજાના ટુકડાને કઈ રીતે દૂર કરીશ? પણ યહોવાને આપેલું વચન હું કઈ રીતે તોડી શકું?”+
૩૫ યિફતાની નજર પોતાની દીકરી પર પડી ત્યારે, તે દુઃખી દુઃખી થઈ ગયો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં* અને કહ્યું: “અરેરે, મારી દીકરી! તેં તો મારું હૈયું વીંધી નાખ્યું. હું મારા કાળજાના ટુકડાને કઈ રીતે દૂર કરીશ? પણ યહોવાને આપેલું વચન હું કઈ રીતે તોડી શકું?”+