-
સભાશિક્ષક ૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પછી મેં બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ પર વિચાર કર્યો.+ (રાજા પછી આવનાર માણસ બીજું શું નવું કરવાનો? એ જ કરવાનો, જે થઈ ચૂક્યું છે.)
-
-
સભાશિક્ષક ૭:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ બુદ્ધિને શોધવા અને સમજવા મેં મારું મન લગાડ્યું. બધી વસ્તુઓ પાછળનું કારણ તપાસવા મથામણ કરી. મારે જાણવું હતું કે દુષ્ટતા કેમ મૂર્ખાઈ છે અને ગાંડપણ કેમ મૂર્ખતા છે.+
-