-
૧ રાજાઓ ૨:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તેમણે પોતાના વચન પ્રમાણે મારા પિતા દાઉદની રાજગાદી પર મને બેસાડ્યો, મારું રાજ્ય મજબૂત કર્યું+ અને મને તથા મારા વંશજોને આ રાજ્ય આપ્યું.*+ એ યહોવાના સમ* ખાઈને હું કહું છું કે અદોનિયા આજે માર્યો જશે.”+ ૨૫ સુલેમાન રાજાએ તરત જ યહોયાદાના દીકરા બનાયાને+ મોકલ્યો. તેણે અદોનિયા પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
-