સભાશિક્ષક ૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ મારા ટૂંકા* જીવન+ દરમિયાન મેં બધું જોયું. નેક* માણસ નેક કામો કરવા છતાં મરી જાય છે+ અને દુષ્ટ માણસ દુષ્ટ કામો કરવા છતાં લાંબું જીવે છે.+
૧૫ મારા ટૂંકા* જીવન+ દરમિયાન મેં બધું જોયું. નેક* માણસ નેક કામો કરવા છતાં મરી જાય છે+ અને દુષ્ટ માણસ દુષ્ટ કામો કરવા છતાં લાંબું જીવે છે.+