દાનિયેલ ૧૦:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એ દિવસોમાં હું દાનિયેલ, ત્રણ અઠવાડિયાંથી શોક પાળી રહ્યો હતો.+ ૩ ત્રણ અઠવાડિયાંથી મેં સ્વાદિષ્ટ ભોજન કે માંસ ખાધું ન હતું, દ્રાક્ષદારૂ પીધો ન હતો કે મારા શરીરે તેલ ચોળ્યું ન હતું.
૨ એ દિવસોમાં હું દાનિયેલ, ત્રણ અઠવાડિયાંથી શોક પાળી રહ્યો હતો.+ ૩ ત્રણ અઠવાડિયાંથી મેં સ્વાદિષ્ટ ભોજન કે માંસ ખાધું ન હતું, દ્રાક્ષદારૂ પીધો ન હતો કે મારા શરીરે તેલ ચોળ્યું ન હતું.