યહોશુઆ ૨૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ઝેરાહના દીકરા આખાને+ વિનાશને લાયક વસ્તુઓ ચોરીને બેવફાઈ કરી હતી ત્યારે, ઇઝરાયેલના બધા લોકો પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો હતો.+ તેના પાપને લીધે તે એકલો જ નહિ, બીજા લોકો પણ માર્યા ગયા હતા.’”+ ૧ કોરીંથીઓ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તમે અભિમાન કરો છો એ ખોટું છે. શું તમે જાણતા નથી કે થોડું ખમીર* બાંધેલા આખા લોટને ફુલાવે છે?*+ હિબ્રૂઓ ૧૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સાવધ રહો કે ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું તમારામાંથી કોઈ ચૂકી ન જાય, જેથી કોઈ ઝેરી મૂળ ફૂટી નીકળીને મુસીબત ઊભી ન કરે અને ઘણા એનાથી ભ્રષ્ટ ન થાય.+
૨૦ ઝેરાહના દીકરા આખાને+ વિનાશને લાયક વસ્તુઓ ચોરીને બેવફાઈ કરી હતી ત્યારે, ઇઝરાયેલના બધા લોકો પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો હતો.+ તેના પાપને લીધે તે એકલો જ નહિ, બીજા લોકો પણ માર્યા ગયા હતા.’”+
૧૫ સાવધ રહો કે ઈશ્વરની અપાર કૃપા મેળવવાનું તમારામાંથી કોઈ ચૂકી ન જાય, જેથી કોઈ ઝેરી મૂળ ફૂટી નીકળીને મુસીબત ઊભી ન કરે અને ઘણા એનાથી ભ્રષ્ટ ન થાય.+