નીતિવચનો ૧૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હોશિયાર માણસ બુદ્ધિથી પોતાનો માર્ગ પારખે છે,પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈથી છેતરાઈ જાય છે.*+ નીતિવચનો ૧૭:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ભલે મૂર્ખ પાસે બુદ્ધિ મેળવવાનો કોઈ રસ્તો હોય,પણ તેને એમ કરવાનું મન* જ ન હોય તો શો ફાયદો?+