સભાશિક્ષક ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.+ હજી દુઃખના દિવસો આવ્યા નથી, એવાં વર્ષો આવ્યાં નથી જ્યારે તું કહેશે, “હવે જીવનમાં જરાય મજા નથી.” એવા દિવસો આવે એ પહેલાં+ તું તારા સર્જનહારને યાદ કર.
૧૨ તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.+ હજી દુઃખના દિવસો આવ્યા નથી, એવાં વર્ષો આવ્યાં નથી જ્યારે તું કહેશે, “હવે જીવનમાં જરાય મજા નથી.” એવા દિવસો આવે એ પહેલાં+ તું તારા સર્જનહારને યાદ કર.