-
૧ રાજાઓ ૧૦:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ સુલેમાને તેના બધા સવાલોના જવાબ આપ્યા. રાણીનો એક પણ સવાલ એવો ન હતો, જે સુલેમાન સમજાવી ન શકે.
-
-
૧ રાજાઓ ૧૦:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ તેણે રાજાને કહ્યું: “મેં મારા દેશમાં તમારી સફળતા અને બુદ્ધિ વિશે જે સાંભળ્યું હતું, એ બધું જ સાચું છે.
-