નીતિવચનો ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જૂઠું બોલનાર મૂર્ખ કરતાં,+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.+ નીતિવચનો ૨૮:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અવળે માર્ગે ચાલનાર ધનવાન કરતાં+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો. નીતિવચનો ૨૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+
૧૬ અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+