પુનર્નિયમ ૨૩:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ “જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ કોઈ માનતા લો,+ તો એને પૂરી કરવામાં ઢીલ ન કરો.+ તમારા ઈશ્વર યહોવા ચાહે છે કે તમે એ માનતા પૂરી કરો. જો નહિ કરો, તો એ પાપ ગણાશે.+ ગીતશાસ્ત્ર ૭૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમારા ઈશ્વર યહોવા આગળ માનતા માનો અને પૂરી કરો.+ ઈશ્વરની આસપાસના સર્વ લોકો, તેમનો ડર રાખો અને ભેટ-સોગાદો લાવો.+ માથ્થી ૫:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+
૨૧ “જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ કોઈ માનતા લો,+ તો એને પૂરી કરવામાં ઢીલ ન કરો.+ તમારા ઈશ્વર યહોવા ચાહે છે કે તમે એ માનતા પૂરી કરો. જો નહિ કરો, તો એ પાપ ગણાશે.+
૧૧ તમારા ઈશ્વર યહોવા આગળ માનતા માનો અને પૂરી કરો.+ ઈશ્વરની આસપાસના સર્વ લોકો, તેમનો ડર રાખો અને ભેટ-સોગાદો લાવો.+
૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+