રોમનો ૮:૩૮, ૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ મને પૂરી ખાતરી છે કે મરણ કે જીવન કે દૂતો* કે સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ કે તાકાત+ ૩૯ કે ઊંચાઈ કે ઊંડાઈ કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ, જે પ્રેમ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુમાં છે.
૩૮ મને પૂરી ખાતરી છે કે મરણ કે જીવન કે દૂતો* કે સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ કે તાકાત+ ૩૯ કે ઊંચાઈ કે ઊંડાઈ કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ, જે પ્રેમ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુમાં છે.