ગીતોનું ગીત ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે મારા વાલમ, મને કહે,તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+ બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે? તારા સાથીદારોનાં ટોળાંમાંહું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?” ગીતોનું ગીત ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હું દરિયા કિનારાનું* જંગલી ફૂલ* છું,અને ખીણોનું મામૂલી પુષ્પ છું.”+ ગીતોનું ગીત ૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હું તો મારા સાજનની છુંઅને મારો સાજન ફક્ત મારો છે.+ તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.”+
૭ હે મારા વાલમ, મને કહે,તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+ બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે? તારા સાથીદારોનાં ટોળાંમાંહું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”