ગીતોનું ગીત ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મેં મારા વાલમ માટે બારણું ખોલ્યું,પણ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે જતો રહ્યો હોવાથી* હું મારા હોશ ખોઈ બેઠી. મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.+ મેં તેને સાદ પાડ્યો, પણ તેણે જવાબ આપ્યો નહિ.
૬ મેં મારા વાલમ માટે બારણું ખોલ્યું,પણ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે જતો રહ્યો હોવાથી* હું મારા હોશ ખોઈ બેઠી. મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.+ મેં તેને સાદ પાડ્યો, પણ તેણે જવાબ આપ્યો નહિ.