-
૨ શમુએલ ૮:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ દાઉદે હદાદએઝેરના ચાકરો પાસેથી સોનાની ઢાલો લઈ લીધી અને એ યરૂશાલેમ લઈ આવ્યો.+
-
-
૨ રાજાઓ ૧૧:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યાજકે સો સોની ટુકડીના મુખીઓને યહોવાના મંદિરમાંથી ભાલાઓ અને ગોળ ઢાલો આપ્યાં. એ બધું રાજા દાઉદનું હતું.
-