નીતિવચનો ૧૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પ્રેમાળ શબ્દો મધપૂડામાંથી ટપકતાં મધ જેવા છે,એ મનને* મીઠા લાગે છે અને હાડકાંને મજબૂત કરે છે.+