ગીતોનું ગીત ૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે. તું રૂપ રૂપનો અંબાર છે. તારી આંખો કબૂતરની આંખો જેવી છે.”+ ગીતોનું ગીત ૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ મારી પ્રેમિકા,* મારી દુલહન, તેં મારું દિલ ચોરી લીધું છે,+તારી એક જ નજરે મારું ચિત્ત હરી લીધું છે,તારી માળાના એક મોતીએ મારી ધડકનો તેજ કરી દીધી છે. ગીતોનું ગીત ૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તારું ગળું+ હાથીદાંતના મિનારા જેવું છે.+ તારી આંખો+ હેશ્બોનના પાણીના કુંડ જેવી છે,+જે બાથ-રાબ્બીમના દરવાજા પાસે છે. તારું નાક લબાનોનના બુરજ જેવું છે,જે દમસ્કની દિશામાં છે.
૯ મારી પ્રેમિકા,* મારી દુલહન, તેં મારું દિલ ચોરી લીધું છે,+તારી એક જ નજરે મારું ચિત્ત હરી લીધું છે,તારી માળાના એક મોતીએ મારી ધડકનો તેજ કરી દીધી છે.
૪ તારું ગળું+ હાથીદાંતના મિનારા જેવું છે.+ તારી આંખો+ હેશ્બોનના પાણીના કુંડ જેવી છે,+જે બાથ-રાબ્બીમના દરવાજા પાસે છે. તારું નાક લબાનોનના બુરજ જેવું છે,જે દમસ્કની દિશામાં છે.