યર્મિયાનો વિલાપ ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને જમીન પર બેસે છે.+ તેઓ પોતાના માથા પર ધૂળ નાખે છે અને કંતાન પહેરે છે.*+ યરૂશાલેમની કુંવારી છોકરીઓએ* જમીન સુધી માથાં નમાવ્યાં છે.
૧૦ સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને જમીન પર બેસે છે.+ તેઓ પોતાના માથા પર ધૂળ નાખે છે અને કંતાન પહેરે છે.*+ યરૂશાલેમની કુંવારી છોકરીઓએ* જમીન સુધી માથાં નમાવ્યાં છે.