યશાયા ૩૦:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જ્યારે પ્રજા સિયોનમાં, યરૂશાલેમમાં રહેશે,+ ત્યારે તું નહિ રડે.+ તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે. તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.+ યશાયા ૫૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+
૧૯ જ્યારે પ્રજા સિયોનમાં, યરૂશાલેમમાં રહેશે,+ ત્યારે તું નહિ રડે.+ તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે. તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.+
૫૫ હે તરસ્યા લોકો,+ પાણી પીવા આવો!+ પૈસા ન હોય તોપણ આવો, ખાવાનું લો અને ખાઓ! મારી પાસે આવો, દ્રાક્ષદારૂ અને દૂધ+ મફત લઈ જાઓ!+