યશાયા ૬૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+ માથ્થી ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા. જુઓ, આકાશ ઊઘડી ગયું!+ યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ+
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+ માથ્થી ૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા. જુઓ, આકાશ ઊઘડી ગયું!+ યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ+
૧૬ બાપ્તિસ્મા લઈને ઈસુ તરત જ પાણીની ઉપર આવ્યા. જુઓ, આકાશ ઊઘડી ગયું!+ યોહાને પવિત્ર શક્તિને કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરતી જોઈ+