-
યશાયા ૪૪:૧૦, ૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ જુઓ! એને સાથ આપનારા બધાએ શરમાવું પડશે.+
એના કારીગરો ફક્ત મામૂલી માણસો છે.
તેઓ બધા ભેગા થઈને આગળ આવે.
તેઓ ગભરાશે અને બધા લજવાશે.
-
-
યશાયા ૪૫:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ મૂર્તિઓ બનાવનારા બદનામ થશે.+
તેઓ બધાએ શરમાવું પડશે, તેઓનું અપમાન થશે.
-