યશાયા ૪૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા કહે છે,ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+ મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+ યશાયા ૬૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમે અમારા પિતા છો.+ ભલે ઇબ્રાહિમ અમને ન જાણેઅને ઇઝરાયેલ અમને ન ઓળખે,પણ હે યહોવા, તમે અમારા પિતા છો. જૂના જમાનાથી તમે અમારા છોડાવનાર છો, એ જ તમારું નામ છે.+
૬ યહોવા કહે છે,ઇઝરાયેલના રાજા+ અને એને છોડાવનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: ‘હું પહેલો છું ને હું જ છેલ્લો છું.+ મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.+
૧૬ તમે અમારા પિતા છો.+ ભલે ઇબ્રાહિમ અમને ન જાણેઅને ઇઝરાયેલ અમને ન ઓળખે,પણ હે યહોવા, તમે અમારા પિતા છો. જૂના જમાનાથી તમે અમારા છોડાવનાર છો, એ જ તમારું નામ છે.+