ઉત્પત્તિ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ શરૂઆતમાં ઈશ્વરે આકાશ* અને પૃથ્વીનું સર્જન કર્યું.+ યશાયા ૪૦:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ શું તમે નથી જાણતા? શું તમે નથી સાંભળ્યું? આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.+ તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.+ તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.*+
૨૮ શું તમે નથી જાણતા? શું તમે નથી સાંભળ્યું? આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.+ તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.+ તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.*+