ઝખાર્યા ૮:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસોમાં બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે+ અને એક યહૂદી માણસનો ઝભ્ભો* પકડી લેશે. હા, તેઓ ઝભ્ભાને* પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ,+ કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’”+
૨૩ “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘એ દિવસોમાં બધી ભાષાઓ અને પ્રજાઓમાંથી દસ માણસો આવશે+ અને એક યહૂદી માણસનો ઝભ્ભો* પકડી લેશે. હા, તેઓ ઝભ્ભાને* પકડીને કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ,+ કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’”+