પુનર્નિયમ ૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તું તારા ઈશ્વર યહોવાનો ડર રાખ,+ તેમની એકલાની જ ભક્તિ કર+ અને ફક્ત તેમના નામે જ સમ ખા.+ રોમનો ૧૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા* કહે છે, ‘હું મારા સમ* ખાઈને કહું છું+ કે મારી આગળ દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ જાહેરમાં કબૂલ કરશે કે હું ઈશ્વર છું.’”+
૧૧ શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા* કહે છે, ‘હું મારા સમ* ખાઈને કહું છું+ કે મારી આગળ દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ જાહેરમાં કબૂલ કરશે કે હું ઈશ્વર છું.’”+