-
યર્મિયા ૫૦:૪૧, ૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૧ જો! ઉત્તરથી એક પ્રજા આવે છે.
પૃથ્વીના છેડાથી+ એક મહાન દેશ અને મોટા મોટા રાજાઓને+ ઊભા કરવામાં આવશે.
૪૨ તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ છે.+
તેઓ બહુ ક્રૂર છે, તેઓ જરાય દયા નહિ બતાવે.+
તેઓ ઘોડા પર સવારી કરે છે ત્યારે,
સમુદ્રની ગર્જના જેવો અવાજ આવે છે.+
હે બાબેલોનની દીકરી, તેઓ એક થઈને અને ટુકડી બનાવીને તારી સામે ઊભા છે.+
-