-
પુનર્નિયમ ૨૮:૬૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૩ “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે.
-