યશાયા ૨૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એની ડાળીઓ સુકાઈ જશે ત્યારે,સ્ત્રીઓ આવીને એને બળતણ માટે તોડી જશે. આ લોકોમાં કંઈ સમજણ નથી.+ એટલે તેઓના સર્જનહાર તેઓ પર જરાય દયા નહિ બતાવે,તેઓના રચનાર તેઓ પર જરાય કૃપા નહિ કરે.+ યર્મિયા ૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ આકાશમાં ઊડતો બગલો બીજી જગ્યાએ જવાની ૠતુ* જાણે છે. હોલો, અબાબીલ અને કસ્તુરો* પાછા ફરવાનો વખત જાણે છે,પણ મારા લોકો યહોવાના ન્યાયચુકાદાનો સમય જાણતા નથી.”’+ હોશિયા ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.* તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+ હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ. તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+ હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.
૧૧ એની ડાળીઓ સુકાઈ જશે ત્યારે,સ્ત્રીઓ આવીને એને બળતણ માટે તોડી જશે. આ લોકોમાં કંઈ સમજણ નથી.+ એટલે તેઓના સર્જનહાર તેઓ પર જરાય દયા નહિ બતાવે,તેઓના રચનાર તેઓ પર જરાય કૃપા નહિ કરે.+
૭ આકાશમાં ઊડતો બગલો બીજી જગ્યાએ જવાની ૠતુ* જાણે છે. હોલો, અબાબીલ અને કસ્તુરો* પાછા ફરવાનો વખત જાણે છે,પણ મારા લોકો યહોવાના ન્યાયચુકાદાનો સમય જાણતા નથી.”’+
૬ હું મારા લોકોને ચૂપ* કરી દઈશ, કેમ કે તેઓ મને ઓળખતા નથી.* તમે મને ઓળખવાનો નકાર કર્યો છે,*+ હું પણ તમારો નકાર કરીશ અને યાજકની પદવી પરથી તમને હટાવી દઈશ. તમે તમારા ઈશ્વરનો નિયમ* ભૂલી ગયા છો,+ હું પણ તમારા દીકરાઓને ભૂલી જઈશ.