યશાયા ૪૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હું કંઈ છૂપી જગ્યામાંથી, અંધકારના દેશમાંથી બોલ્યો ન હતો.+ મેં યાકૂબના વંશજોને આમ કહ્યું ન હતું: ‘મને શોધો, પણ તમારી મહેનત નકામી જશે.’ હું યહોવા જે સાચું છે એ બોલું છું અને જે ખરું છે એ જાહેર કરું છું.+
૧૯ હું કંઈ છૂપી જગ્યામાંથી, અંધકારના દેશમાંથી બોલ્યો ન હતો.+ મેં યાકૂબના વંશજોને આમ કહ્યું ન હતું: ‘મને શોધો, પણ તમારી મહેનત નકામી જશે.’ હું યહોવા જે સાચું છે એ બોલું છું અને જે ખરું છે એ જાહેર કરું છું.+