યશાયા ૪૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે આકાશો, આનંદથી પોકારો,યહોવાએ પગલાં ભર્યાં છે! હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો! પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,ખુશીથી ઝૂમી ઊઠો!+ યહોવાએ યાકૂબને છોડાવ્યો છેઅને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+ યશાયા ૬૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+ યર્મિયા ૩૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “એ સમયે કુંવારી છોકરી ખુશીથી નાચી ઊઠશે,યુવાન અને વૃદ્ધ માણસો પણ ખુશીથી ઝૂમી ઊઠશે.+ હું તેઓના વિલાપને આનંદમાં ફેરવી દઈશ.+ હું તેઓનું દુઃખ લઈ લઈશ,તેઓને દિલાસો અને આનંદ આપીશ.+
૨૩ હે આકાશો, આનંદથી પોકારો,યહોવાએ પગલાં ભર્યાં છે! હે ધરતીનાં ઊંડાણો, વિજયનો પોકાર કરો! પર્વતો, જંગલો અને એમાંનાં બધાં વૃક્ષો,ખુશીથી ઝૂમી ઊઠો!+ યહોવાએ યાકૂબને છોડાવ્યો છેઅને ઇઝરાયેલ પર પોતાનું ગૌરવ વરસાવ્યું છે.”+
૩ સિયોન માટે વિલાપ કરનારાની સંભાળ રાખું,રાખને બદલે તેઓને તાજ આપું,શોકને બદલે આનંદનું તેલ આપુંઅને નિરાશાને બદલે સ્તુતિનાં કપડાં આપું. તેઓ સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ ગણાશે,જે યહોવાએ રોપ્યાં છે અને એનાથી તેમને ગૌરવ મળશે.+
૧૩ “એ સમયે કુંવારી છોકરી ખુશીથી નાચી ઊઠશે,યુવાન અને વૃદ્ધ માણસો પણ ખુશીથી ઝૂમી ઊઠશે.+ હું તેઓના વિલાપને આનંદમાં ફેરવી દઈશ.+ હું તેઓનું દુઃખ લઈ લઈશ,તેઓને દિલાસો અને આનંદ આપીશ.+