યશાયા ૬૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જુલમ કરનારાઓના દીકરાઓ આવીને તારી આગળ નમશે. તારું અપમાન કરનારાઓ તારા પગે પડીને નમન કરશે. તેઓએ માનવું પડશે કે તું યહોવાની નગરી,ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની સિયોન નગરી છે.+
૧૪ જુલમ કરનારાઓના દીકરાઓ આવીને તારી આગળ નમશે. તારું અપમાન કરનારાઓ તારા પગે પડીને નમન કરશે. તેઓએ માનવું પડશે કે તું યહોવાની નગરી,ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની સિયોન નગરી છે.+