-
હઝકિયેલ ૩૯:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ “‘હું તેઓને બીજી પ્રજાઓ વચ્ચે ગુલામીમાં મોકલીશ અને પછી તેઓને પોતાના વતનમાં પાછા લાવીશ. તેઓમાંનો એકેય ત્યાં રહી જશે નહિ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું તેઓનો ઈશ્વર યહોવા છું.
-