યશાયા ૪૦:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ શું તમે નથી જાણતા? શું તમે નથી સાંભળ્યું? આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.+ તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.+ તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.*+ યશાયા ૫૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૯ જુઓ! યહોવાનો હાથ ટૂંકો નથી કે બચાવી ન શકે,+તેમનો કાન બહેરો નથી કે સાંભળી ન શકે.+
૨૮ શું તમે નથી જાણતા? શું તમે નથી સાંભળ્યું? આખી પૃથ્વીના સર્જનહાર યહોવા, યુગોના યુગો સુધી ઈશ્વર છે.+ તે કદી થાકતા નથી કે કમજોર થતા નથી.+ તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.*+