-
યર્મિયા ૬:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તેઓ પોતાના હાથમાં ધનુષ્ય અને ભાલા લેશે.
તેઓ ક્રૂર છે, તેઓમાં જરાય દયા નથી.
તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે.
તેઓ ઘોડાઓ પર સવારી કરે છે.+
હે સિયોનની દીકરી, એક યોદ્ધાની જેમ તેઓ તારી સામે લડવા તૈયાર થયા છે.”
-