-
ગલાતીઓ ૪:૨૬, ૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ પણ ઉપરનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે.
૨૭ કેમ કે લખેલું છે: “હે વાંઝણી સ્ત્રી, તું બાળકને જન્મ આપી શકતી નથી, એટલે તું આનંદ કર. હે સ્ત્રી, તેં કદી બાળકને જન્મ આપવાની પીડા સહી નથી, એટલે તું ખુશીથી પોકાર કર, કેમ કે જેનો પતિ છે એ સ્ત્રીનાં બાળકો કરતાં, જે છોડી દેવાયેલી છે એનાં બાળકો ઘણાં છે.”+
-