-
યશાયા ૫૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ નજર ઊંચી કરીને આકાશ તરફ જુઓ,
નીચે પૃથ્વી તરફ પણ જુઓ.
આકાશ ધુમાડાની જેમ ગાયબ થઈ જશે.
પૃથ્વી કપડાંની જેમ ઘસાઈ જશે.
એના રહેવાસીઓ મચ્છરની* જેમ મરી જશે.
-