યશાયા ૩૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+ અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+ તેઓનાં માથાં પર કાયમી આનંદનો મુગટ હશે.+ તેઓની ખુશી, તેઓના આનંદનો કોઈ પાર નહિ રહે. શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+
૧૦ યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+ અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+ તેઓનાં માથાં પર કાયમી આનંદનો મુગટ હશે.+ તેઓની ખુશી, તેઓના આનંદનો કોઈ પાર નહિ રહે. શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+