મીખાહ ૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હે મનુષ્ય, સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે. તું ન્યાયથી* વર્તે,+ વફાદારીને વળગી રહે,*+ અને મર્યાદામાં રહીને+ તારા ઈશ્વર સાથે ચાલે,+એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?
૮ હે મનુષ્ય, સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે. તું ન્યાયથી* વર્તે,+ વફાદારીને વળગી રહે,*+ અને મર્યાદામાં રહીને+ તારા ઈશ્વર સાથે ચાલે,+એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?