યશાયા ૪૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ મારી સચ્ચાઈ બતાવવાનો સમય હું પાસે લાવ્યો છું,હા, એ દૂર નથી. હું જે ઉદ્ધાર લાવવાનો છું, એમાં મોડું નહિ થાય.+ હું સિયોનનો ઉદ્ધાર કરીશ, હું ઇઝરાયેલને મારું ગૌરવ આપીશ.”+ યશાયા ૫૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ મારી સચ્ચાઈ તમારી પાસે આવશે,+તમારા ઉદ્ધારનો સમય નજીક છે.+ હું મારી શક્તિથી લોકોનો ન્યાય કરીશ.+ ટાપુઓ મારા પર આશા રાખશે+અને મારી શક્તિની* રાહ જોશે.
૧૩ મારી સચ્ચાઈ બતાવવાનો સમય હું પાસે લાવ્યો છું,હા, એ દૂર નથી. હું જે ઉદ્ધાર લાવવાનો છું, એમાં મોડું નહિ થાય.+ હું સિયોનનો ઉદ્ધાર કરીશ, હું ઇઝરાયેલને મારું ગૌરવ આપીશ.”+
૫ મારી સચ્ચાઈ તમારી પાસે આવશે,+તમારા ઉદ્ધારનો સમય નજીક છે.+ હું મારી શક્તિથી લોકોનો ન્યાય કરીશ.+ ટાપુઓ મારા પર આશા રાખશે+અને મારી શક્તિની* રાહ જોશે.