યશાયા ૬૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ તમે તો યહોવાના યાજકો કહેવાશો.+ તેઓ તમને આપણા ઈશ્વરના ભક્તો ગણશે. તમે પ્રજાઓની મિલકત વાપરશો+અને તેઓની ધનદોલત પર ગર્વ કરશો.
૬ પણ તમે તો યહોવાના યાજકો કહેવાશો.+ તેઓ તમને આપણા ઈશ્વરના ભક્તો ગણશે. તમે પ્રજાઓની મિલકત વાપરશો+અને તેઓની ધનદોલત પર ગર્વ કરશો.