હઝકિયેલ ૩૬:૩૩, ૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જે દિવસે હું તમારાં બધાં પાપથી તમને શુદ્ધ કરીશ, એ દિવસે હું શહેરો વસાવીશ+ અને ખંડેરોની મરામત કરાવીશ.+ ૩૪ જે દેશ ઉજ્જડ પડી રહેલો હતો અને જેને આવતાં-જતાં લોકો જોતા હતા, એના પર ફરીથી ખેતી થશે.
૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જે દિવસે હું તમારાં બધાં પાપથી તમને શુદ્ધ કરીશ, એ દિવસે હું શહેરો વસાવીશ+ અને ખંડેરોની મરામત કરાવીશ.+ ૩૪ જે દેશ ઉજ્જડ પડી રહેલો હતો અને જેને આવતાં-જતાં લોકો જોતા હતા, એના પર ફરીથી ખેતી થશે.